Friday, November 26, 2010

સંકટમોચન હનુમાનાષ્ટક...


મારા સાથી કર્મચારી નિરવભાઈ પરીખે શુક્રવારે રાત્રે હનુમાનજી મહારાજની વિવિધ સ્તુતિ, આરાધનાઓ માગી હતી. તેમને વિશેષ તો સંકટમોચન હનુમાનાષ્ટક અને બજરંગબાણની જરૂર છે. તેમના માટે અહીં સૌપ્રથમ હનુમાનાષ્ટક રજૂ કરું છું.

બાલ સમય રવિ ભક્ષિ લિયો તબ, તીનહું લોક ભયો અંધિયારો
તાહિ સોં ત્રાસ ભયો જગ કો, યહ સંકટ કાહુ સો જાત ન ટારો
દેવન આનિ કરી વિનતી તબ, છાંડિ દિયો રવિ કષ્ટ નિવારો
કો નહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો 1

બાલિ કી ત્રાસ કપીસ બસૈ ગિરિ, જાત મહાપ્રભુ પંથ નિહારો
ચૌંકિ મહામુનિ શાપ દિયો તબ, ચાહિય કૌન બિચાર બિચારો
કૈ દ્વિજ રુપ લિવાય મહાપ્રભુ, સો તુમ દાસ કે સોક નિવારો
કો નહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો 2

અંગદ કે સંગ લેન ગયે સિય, ખોજ કપીસ યહ બૈન ઉચારો
જીવત ના બચિહૌ હમ સોં જુ, બિના સુધિ લાયે ઇંહા પગુધારો
હેરિ થકે તટ સિંધુ સબૈ તબ, લાય સિયા સુધિ પ્રાન ઉબારો
કો નહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો 3

રાવન ત્રાસ દઈ સિય તો તબ, રાક્ષસિ સોં કહિ સોક નિવારો
તાહિ સમય હનુમાન મહાપ્રભુ, જાય મહા રજનીચર મારો
ચાહત સીય અશોક કો આગિ સુ, દૈ પ્રભુ મુદ્રિકા સોક નિવારો
કો નહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો 4

બાણ લાગ્યો ઉર લછિમન કે તબ, પ્રાન તજ્યો સુત રાવન મારો
લૈ ગૃહ વૈદ્ય સુષેન સમેત, તબૈ ગિરિ દ્રોણ સુ-બીર ઉપારો
આનિ સંજીવન હાથ દઈ તબ, લછિમન કે તુમ પ્રાન ઉબાપો
કો નહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો 5

રાવન જુદ્ધ અજાન કિયો તબ, નાગ કી ફાંસ સબૈ સિર ડારો
શ્રી રઘુનાથ સમેત સબૈ દલ, મોહ ભયો યહ સંકટ ભારો
આનિ ખગેસ તબૈ હનુમાન જુ, બંધન કાટિ સુત્રાસ નિવારો
કો નહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો 6

બંધુ સમેત જબૈ અહિરાવણ, લૈ રઘુનાથ પાતાલ સિધારો
દેવિહિં પૂજી ભલી વિધિ સોં બલિ, દેઉ સબૈ મિલિ મંત્ર બિચારો
જાય સહાય ભયો તબ હી, અહિરાવણ સૈન્ય સમેત સંહારો
કો નહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો 7

કાજ કિયે બડ દેવન કે તુમ, બીર મહાપ્રભુ દેખિ બિચારો
કૌન સો સંકટ મોર ગરીબ કો, જો તુમસોં નહિં જાત હૈ ટારો
બૈગિ હરો હનુમાન મહાપ્રભુ, જો કછુ સંકટ હોય હમારો
કો નહિં જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો 8

દોહા

લાલ દેહ લાલી લસે, અરુ ધરિ લાલ લંગૂર
બજ્ર દેહ દાનવ દલન, જય જય જય કપિ સૂર

No comments:

Post a Comment